લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બ્રિટન બાદ જાપાનના વડાપ્રધાનનો પણ ભારત પ્રવાસ રદ થયો

ભારતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કારણે એકતરફ બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસનનો ભારત પ્રવાસ રદ થયો છે.ત્યારબાદ હવે જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા આ મહીનાના અંતમા ભારત આવવાના હતા પણ હવે તેમણે પણ પોતાનો ભારત ઉપરાંત ફીલીપીન્સનો પ્રવાસ રદ કર્યો છે.આમ તેઓ ભારત પાસેથી વેકસીન મેળવવા માટે પહોંચવાના હતા.પરંતુ ભારતે હવે વેકસીનની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે.આમ જાપાનમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે.ત્યારે દેશમાં આગામી 11 મે સુધી અનેક પ્રકારના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે ત્યારે હવે ઇમરજન્સી જાહેર કરવાની માંગ છે.