લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બીએસએનએલના 12 કર્મચારીઓ સંક્રમિત થયા,જ્યારે બે નિવૃત્ત કર્મીઓનુ મૃત્યુ થતાં ફફડાટ

કોરોના વાયરસની મહામારીના સતત વધતા જતા કેસોથી સંક્રમીત દર્દીઓનો ગ્રાફ સતત ઉંચકાઇ રહ્યો છે.જેમાં છેલ્લા બે દિવસમાં બી.એસ.એન.એલ.ના 12 જેટલા કર્મચારીઓ પોઝીટીવ બનતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.જ્યારે કોરોનાએ બી.એસ.એન.એલ.ના બે નિવૃત કર્મચારીઓનો ભોગ પણ લીધો હતો.આમ રાજકોટ બી.એસ.એન.એલ.માં 200 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.