લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચુ રોંગ રોવરનું મંગળ ગ્રહ પર સફળ ઉતરાણ થયું

સાત મહિનાની અંતરીક્ષ યાત્રા ત્રણ મહિના સુધી ઓરબીટની પરિક્રમા ત્યારબાદ 9 મીનીટ પછી ચીન મંગળ પર સફળતાપુર્વક રોવર મોકલનાર દુનિયાનો બીજો દેશ બન્યો છે.આમ ચાઈના નેશનલ સ્પેસ એડમીનીસ્ટ્રેશને જણાવ્યું હતું કે ચુશંગ રોવર એ શનિવારે મંગળ ગ્રહ પર સફળતાથી લેન્ડીંગ કર્યું હતું.આ ચુરોંગ 6 પૈડાવાળુ એક રોવર છે.જે મંગળના યુથોપીયા પ્લેનેયા સમથળ સુધી પહોંચ્યુ છે.જે મંગળ ગ્રહનાં ઉતરી ગોળાર્ધનો ભાગ છે.આમ મંગળ પર ચીનનું રોવર ઉતરવુ એક મોટી સફળતા છે.ચુરોંગ રોવરની સાથે તિઅન્વેન 1 ઓર્બિટર છે.જે ફેબ્રુઆરીમાં મંગળ ગ્રહ પર ઉતરશે અને મંગળ ગ્રહની તસ્વીરો મોકલશે.