લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોનાના કારણે જેઇઇ મુખ્ય 2021ની પરીક્ષા સ્થગિત કરાઇ

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જેઈઈ મુખ્ય 2021ની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે.જે પરીક્ષાના બે સેશન ફેબ્રુઆરી તેમજ માર્ચમાં આયોજિત થઈ ચુક્યા છે.આમ વિદ્યાર્થીઓ અને વાલીઓની સતત માંગને પગલે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 10 દિવસ પહેલા પરીક્ષા સ્થગિત કરી દીધી છે.આમ આ પરીક્ષા 27,28 અને 30 એપ્રિલના રોજ આયોજિત થવાની હતી પરંતુ તેને સ્થગિત રાખવામાં આવી હોવાથી ટૂંક સમયમા નવી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે.