Error: Server configuration issue
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સી.ઈ.ઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું છે કે ભારતમાં તેમની કંપની દ્વારા કોવિડ 19ની રસી કોવોવેક્સના ટ્રાયલ્સ હાથ ધરવામાં આવ્યા છે.જે આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં રસી બજારમાં આવી શકે છે.આ રસીને આફ્રિન તેમજ યુ.કેના કોરોના વાયરસ વેરિયન્ટ્સ સામે પણ ટેસ્ટ કરાય છે.જેની અસરકારકતા 89 ટકા રહી હોવાનું પૂનાવાલાએ જણાવ્યું હતું.
આમ ઓગસ્ટ 2020માં અમેરિકાની દવા કંપની નોવોવેક્સ ઈન્ક.સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે રસી વિકસાવવા તેમજ તેના વ્યવસાયિક વેચાણ માટે કરાર કર્યો હતો.આમ આ બન્ને કંપનીઓએ NVX-CoV2373 રસી વિકસાવવા તેમજ તેના વેચાણ માટે કરાર કર્યો હતો.આ રસી ભારત ઉપરાંત મધ્યમ આવક ધરાવતા દેશોમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved