લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના નવા મહેસુલ સચિવ તરીકે તરૂણ બજાજ અને આર્થિક બાબતોના સચિવ તરીકે અજય શેઠ નિયુક્ત થયા

કેન્દ્ર સરકારમાં નાણા મંત્રાલયમાં અધીકારીઓની નિવૃતી સાથે કેટલાક ફેરફારો થયા છે.જેમાં આર્થીક બાબતોના સચીવ તરીકે તરુણ બજાજને નવા રેવન્યુ સચીવ બનાવાયા છે.આમ તેઓ પાસે આ ચાર્જ હતો જ પરંતુ હવે તે કાયમી ચાર્જ સંભાળશે.જયારે આર્થીક બાબતોના સચીવ તરીકે કર્ણાટક કેડરના અજય શેઠને હવાલો સોપાયો છે.જેઓ આ અગાઉ બેંગ્લોર મેટ્રો સાથે સંકળાયેલા હતા.આ ઉપરાંત સચીવ કક્ષાએ અનેક ફેરફારો થયા છે.