લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વર્તમાનમા રશિયા ભારતનું સૌથી મોટું ક્રુડતેલ સપ્લાયર બન્યુ

યુક્રેન કટોકટી બાદ રશિયન ક્રુડતેલ ખરીદવાનો પ્રારંભ થયા બાદ વર્તમાનમાં 15 માસ પછી રશિયાએ અરેબીયા સહિતના ઓઈલ ઉત્પાદક રાષ્ટ્રોને પાછળ રાખીને ભારતનો સૌથી વધુ ક્રુડતેલ સપ્લાયર દેશ બની ગયો છે.જેમા મે માસમા ભારતે રશિયા પાસેથી રોજનું સરેરાશ 1.96 મિલિયન બેરલ ક્રુડતેલ ખરીદ્યુ છે.જે ગત એપ્રિલ માસ કરતા 15 ટકા વધુ છે.જયારે સાઉદી અરેબીયા તરફથી મળતુ ક્રુડતેલ ફેબ્રુઆરી બાદની સૌથી નીચી સપાટીએ જોવા મળી રહ્યુ છે.