લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ગત મે માસમાં જીએસટી કલેકશન રૂ.1,57,090 કરોડ થયુ

ગત મે માસમા જીએસટી કલેકશન વાર્ષિક આધાર પર વધ્યું છે.જ્યારે માસીક આધારે તેમાં ઘટાડો થયો છે.ત્યારે નાણા મંત્રાલય અનુસાર જાહેર કરવામા આવેલા આંકડા મુજબ મે માસમાં કુલ જીએસટી કલેકશન રૂ.1,57,090 કરોડ હતુ જેમા વાર્ષિક આધારે 12 ટકાનો વધારો થયો છે,જ્યારે એપ્રિલ 2023માં જીએસટી કલેકશન રેકોર્ડ રૂ.1.87 લાખ કરોડ પહોંચી ગયુ હતું.જેમા એપ્રિલની તુલનામાં મેમાં જીએસટી કલેકશનમા ઘટાડો થયો છે.મે 2022માં જીએસટી સંગ્રહ રૂ.1.41 લાખ કરોડ હતું.