લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / શેરબજારમા સેન્સેકસ 150 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારમાં તેજીનો ઝોક રહ્યો હતો.ત્યારે સેન્સેકસમાં 150 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.ત્યારે હિન્દાલ્કો,હીરો મોટો,એપોલો હોસ્પીટલ,ટીસ્કો,લાર્સન,મહીન્દ્ર, મારૂતી,નેસલે,સ્ટેટ બેંક,ટાઈટન,એકસીસ બેંક સહિતના શેરોમાં સુધારો જોવા મળ્યો હતો.જ્યારે ટીસીએસ,ઈન્ફોસીસ,બજાજ ફાઈનાન્સ,અદાણી એન્ટરપ્રાઈઝ,ભારત પેટ્રોલિયમ અને રીલાયન્સ સહિતના શેરો નબળા રહ્યા હતા.