લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સી.બી.એસ.ઇની પરીક્ષા રદ કરવા કેન્દ્રને અપીલ કરી

દિલ્હીમાં કોરોનાના વધતાં કેસો વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સી.બી.એસ.ઇની પરીક્ષા રદ કરવા અપીલ કરી છે.જેમાં તેમણે કહ્યું છે કે આ પરીક્ષામા 6 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેસશે.ત્યારે મારી કેન્દ્રને અપીલ છે કે,સી.બી.એસ.ઇની પરીક્ષાઓને રદ કરવામાં આવે.જેમા વિદ્યાર્થીઓને પાસ કરવાનો કોઇ બીજો વિકલ્પ હોઇ શકે છે.આમ આ પરીક્ષામાં એક લાખ શિક્ષકો પણ જોડાશે.ત્યારે પરીક્ષાને લીધે સંક્રમણ ઝડપથી ફેલાઇ શકે તેમ છે.