લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીના લેફ્ટનન્ટ ગર્વનર અનિલ બૈજલ કોરોના પોઝિટિવ થતાં હોમ આઈસોલેટ થયા

દિલ્હીના લેફ્ટનન્ટ ગર્વનર અનિલ બૈજલ કોરોના પોઝિટિવ થતા તેઓ ઘરમાં જ આઈસોલેટ થયા છે.આ ઉપરાંત તેમણે વિનંતી કરી હતી કે છેલ્લા થોડા દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકો પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે.આ સિવાય તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ ઘરમાં રહીને દિલ્હીની સ્થિતિ પર નજર રાખશે.આમ દિલ્હીના લેફ્ટનન્ટ ગર્વનર અને તેમના પત્નીએ ગત મહિને તિરથરામ શાહ હોસ્પિટલમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.