લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીમાં રામલીલા મેદાનમાં 500 આઈ.સી.યુ સાથે 100 બેડની હોસ્પીટલ તૈયાર કરવામાં આવશે

દેશના પાટનગર દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણમાં રાજ્યે આગામી 10 મે સુધીમાં 1200 આઈ.સી.યુ બેડ ધરાવતી હોસ્પીટલ તૈયાર કરશે તેવી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી.જેમાં રામલીલા મેદાનમાં 500 આઈ.સી.યુ બેડની હોસ્પીટલ તૈયાર થઈ રહી છે.આ ઉપરાંત જીટીવી હોસ્પીટલની નજીકના મેદાનમાં વધુ 500 આઈ.સી.યુ બેડની હોસ્પીટલ બનશે તેમજ સરદાર પટેલ સ્ટેડીયમમાં કોવિડ સેન્ટર ચાલુ થયું છે જેમાં સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને સારવાર આપવામાં આવશે.આ સિવાય દિલ્હીમાં ઓકસીજનની તંગી દૂર કરવા માટે 21 પ્લાંટ વિદેશથી આયાત થયા છે.