લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઇંગ્લેન્ડ સામેની ટી-20 સિરીજમાં ભારતીય ટીમના સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનને તક અપાઈ

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 5 મેચની ટી-20 સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની ઘોષણા કરી છે.જેમાં સુર્યકુમાર યાદવ અને ઝારખંડના યુવા કપ્તાન ઇશાન કિશનને પ્રથમવાર ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.આમ ઈશાન કિશને વિજય હજારે ટ્રોફીમાં મધ્યપ્રદેશ વિરૂધ્ધ 94 બોલમાં 173 રન ફટકાર્યા છે.
ભારતીય ટિમ- વિરાટ કોહલી(કેપ્ટન),રોહિત શર્મા(ઉપકપ્તાન)કે.એલ રાહુલ,શિખર ધવન,શ્રેયસ અય્યર,સુર્યકુમાર યાદવ,હાર્દિક પંડ્યા,ઋષભ પંત (વિકેટકિપર),યુજવેન્દ્ર ચહલ,વરૂણ ચક્રવર્તી,અક્ષર પટેલ,વોંશિગ્ટન સુંદર,રાહુલ તેવતિયા,ટી.નટરાજન,ભુવનેશ્વરકુમાર,દીપક ચાહર,નવદીપ સૈની,શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરાયો છે.