લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશનુ અરુણાચલ પ્રદેશ રાજ્ય બન્યું કોરોનામુક્ત,એકપણ એક્ટિવ કેસ નહી

દેશના ઘણા રાજ્યોમાં કોરોના કેસોની સંખ્યા વધી રહી છે.ત્યારે મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક છે,ત્યારે દેશનું અરુણાચલ પ્રદેશ રાજ્ય કોરોના મુક્ત થયું છે.જ્યા કોરોના સંક્રમણના ત્રણ એક્ટિવ કેસ સારા થયા બાદ એકપણ કોરોના દર્દી નથી.આમ અરુણાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં એકપણ નવો કેસ સામે આવ્યો નથી.આમ અરુણાચલ પ્રદેશમાં કુલ ૧૬,૮૩૬ કેસ સામે આવ્યા હતા.જેમાંથી ૧૬,૭૮૦ લોકો સારા થઇ ચૂક્યાં છે.જ્યાં અત્યારસુધી કોરોના સંક્રમણને લીધે ૫૬ લોકોનાં મોત થયા છે.ત્યારે અરુણાચલ પ્રદેશનો રિકવરી રેટ ૯૯.૬૬ ટકા થઈ છે.જ્યારે પોઝિટિવ રેટ ઝીરો થઇ ગયો છે.