Error: Server configuration issue
આઇ.પી.એલની ચેન્નઈ સુપરકિંગ્સ ટીમ આ વખતે ચેતેશ્વર પૂજારાનો નવા જ સ્વરૂપમાં ઉપયોગ કરે તેવું માનવામા આવી રહ્યું છે.આમ પૂજારા વર્ષ ૨૦૧૪ની આઇપીએલ પછી પ્રથમ વખત આઇપીએલમાં રમશે.જેમાં પૂજારાને આ વખતે ચેન્નઈ સુપરકિંગ્સે ૫૦ લાખની બેઝ પ્રાઇસમાં ખરીદ્યો હતો.આમ તે પ્રેક્ટિસ સેશનમાં નેટ બોલરો સમક્ષ સતત મોટા શોટ ફટકારવાની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.ચેન્નાઈ સુપરકિંગ્સના કોચ બાલાજીએ જણાવ્યું હતું કે પૂજારા તાજેતરમાં ક્રિકેટ જે સમર્પણની ભાવનાથી રમ્યો તેને સીએસકે બિરદાવવા માંગે છે અને એટલે જ તેને ખરીદ્યો છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved