લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતીય બોલર ઇશાંત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી,આ સિદ્ધિ મેળવનાર ત્રીજો ભારતીય ફાસ્ટ બોલર બન્યો

ભારતીય બોલર ઇશાંત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી છે.આ સિદ્ધિ મેળવનાર તે ભારતનો ત્રીજો ફાસ્ટ બોલર બન્યો છે.આમ ઇશાંતે પોતાની 98મી ટેસ્ટમાં 300 વિકેટ પૂરી કરી છે.આમ ભારત માટે ફાસ્ટ બોલર તરીકે કપિલ દેવે સૌથી વધુ 131 મેચમાં 434 લીધી છે.જ્યારે 92 ટેસ્ટમાં 311 વિકેટ સાથે ઝહીરખાન બીજા સ્થાને છે.

આમ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોમાં અનિલ કુંબલે 619,કપિલ દેવ 434,હરભજનસિંહ 417,આર.અશ્વિન 382,ઝહીરખાન 311,ઇશાંત શર્મા 300 છે.