લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતના હોકી ખેલાડી બલબીરસિંઘનું નિધન થયું

ઇ.સ 1958ની એશિયન ગેમ્સમાં ભારતે સિલ્વર મેડલ જીત્યો હતો.જેમાં ભારતની સફળતામાં મહત્વનું યોગદાન આપનાર હોકી ખેલાડી બલબીરસિંઘ જુનિયર હતા.જેઓનું 88 વર્ષની વયે કોરોનાની બીમારીને લીધે નિધન થયું છે.તેમનો પુત્ર કેનેડામાં સ્થાયી થયો હોવાથી તે અંતિમ ક્રિયામાં ભાગ નહોતો લઈ શક્યો.ત્યારે તેમની પુત્રીએ જવાબદારી સંભાળી હતી.આમ ઇ.સ 1962માં તેઓ ભારતીય સેનામાં જોડાયા અને મેજર તરીકે નિવૃત્ત થઈ ચંડીગઢ ખાતે સ્થાયી થયા હતા.જેમાં તેઓ સર્વિસ ટીમ તરફથી હોકી રમતા હતા.આમ તેમના નિધનથી હોકી ઈન્ડિયા પ્રમુખ ગ્યાનેન્દ્રો નિન્ગોબને સદગતને શ્રધ્ધાંજલિ અર્પી હતી.