Error: Server configuration issue
અત્યારસુધી સંરક્ષણ મંત્રાલયની સંસ્થા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ભારતીય સૈન્ય માટે મિસાઈલ ડેવલપ કરતું હતું.ત્યારે હવે ડીઆરડીઓએ એક મહત્વનો નિર્ણય કરીને ડેવપલમેન્ટ કમ પ્રોડક્શન પાર્ટનર પ્રોગ્રામ હેઠળ પ્રાઈવેટ સેક્ટરને પણ મિસાઈલ સિસ્ટમ ડેવલપમેન્ટમાં સામેલ કરવાનુ નક્કી કર્યુ છે.આ સાથે ખાનગી કંપનીઓને મિસાઈલ પ્રોડક્શન માટે પણ મંજૂરી આપવામાં આવશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved