લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પાર્શ્વગાયિકા આશા ભોંસલેને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર જાહેર કરાયો

ખ્યાતનામ પાર્શ્વગાયિકા આશા ભોંસલેને મહારાષ્ટ્ર સરકાર તરફથી આપવામાં આવતો વર્ષ ૨૦૨૦નો ‘મહારાષ્ટ્ર ભૂષણ’ પુરસ્કાર એનાયત કરવામાં આવશે એવી જાહેરાત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કરી છે.જેમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર પસંદગી કમિટીની બેઠક યોજવામાં આવી હતી.જેમાં પસંદગી કરવામાં આવ્યા પછી મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ આશાજીને અભિનંદન આપ્યા હતા.આમ આ પુરસ્કાર અંતર્ગત 10 લાખ રૂપિયા,સન્માનપત્ર,સન્માન ચિન્હ,શાલ,શ્રીફળ,પુષ્પગુચ્છ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવ્યા હતા.