લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ગીતકાર પંડિત કિરણ મિશ્રાનું કોરોનાથી નિધન થયું

પંડિત કિરણ મિશ્રાનું કોરોના વાયરસના સપાટામાં આવ્યા પછી નિધન થયું છે.જેમને મુંબઇની અંધેરી સ્થિત સેવન હિલ્સ હોસ્પિટલમાં 13 એપ્રિલના રોજ દાખલ કરવામાં આવ્યા હતા.આમ તેમણે 67 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.આમ તેઓએ સેંકડો ભક્તિગીત લખવાની સાથે ઘણી ફિલ્મો તેમજ સિરીયલો માટે ગીતો લખ્યા હતા.આમ તેમનું ત્રણ દિવસ અગાઉ ઓક્સીજન લેવલ નીચે ઊતરી ગયું હતું.જેના પરિણામે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.આ સાથે તેમનું બ્લડપ્રેશર પણ વધી રહ્યું હતું તેમજ તેમના ફેંફસાને સંપૂર્ણ ઇન્ફેકશન લાગી ગયું હતું.આમ તેમના નિધનથી ગાયક અનુપ જલોટાએ શોક વ્યક્ત કર્યો હતો.અનુપ જલોટાએ કિરણ મિશ્રાના ૫૦ જેટલા ભક્તિગીતો ગાયા હતા.