Error: Server configuration issue
ભારતીય મહિલા ટીમે બીજી વન-ડેમાં સ્મૃતિ મંધાનાના 80* રનની મદદથી દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવી છે.આ કેપ્ટન મિતાલી રાજની 310મી આંતરરાષ્ટ્રીય મેચ હતી.જેમાં તેઓએ ઈંગ્લેન્ડની શાર્લેટ એડવર્ડ (309)ને પાછળ મુકી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી મહિલા ક્રિકેટર બની ગઈ છે.આમ આ મેચમાં દ.આફ્રિકાએ 157 રન બનાવ્યા હતા.ત્યારે ભારતે 29મી ઓવરમાં જ મેચ જીતી લીધી હતી.આ મેચમાં ઝુલન ગોસ્વામીએ 4 વિકેટ સાથે વન-ડેમાં 4 વિકેટ લેનારી ત્રીજી મહિલા ખેલાડી બની છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved