Error: Server configuration issue
આઇ.પી.એલમાં ચેન્નાઈ સુપરકિંગ્સે સ્પિનરોના શાનદાર દેખાવની મદદથી રાજસ્થાન રોયલ્સને ૪૫ રને હરાવ્યું હતું.જેમાં ચેન્નાઇના 9 વિકેટે 188 રનના જવાબમાં મોઇન અલીની સાત રનમાં ૩ વિકેટના લીધે રાજસ્થાન 20 ઓવરમાં 9 વિકેટે 143 રન કરી શક્યું હતું.જેમાં બટલરે 35 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાથી 49 રન કર્યા હતા.તે પછી રાજસ્થાન રોયલ્સે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી.ત્યારે ચેન્નાઈ તરફથી જાડેજાએ પણ 28 રન આપી 2 વિકેટ ઝડપી હતી.આમ રાજસ્થાન તરફથી ચેતન સાકરિયાએ 36 રન આપી ૩ વિકેટ ઝડપી હતી.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved