લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇ.પી.એલમાથી સનરાઇઝર્સ હૈદરાબાદનો બોલર બહાર થયો

સનરાઇઝર્સ હૈદરાબાદનો ઝડપી બોલર ટી.નટરાજન ઘૂંટણની ઇજાને લીધે આઇ.પી.એલમાંથી બહાર થઇ ગયો છે.આમ ૩૦ વર્ષીય નટરાજને વર્તમાન સિઝનમાં સનરાઇઝર્સ તરફથી ચારમાંથી માત્ર બે મેચ રમી હતી.આમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વ્યસ્ત કાર્યક્રમને લીધે તે પોતાની ઇજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શક્યો નહોતો.આમ આ વખતે તેણે બે મેચમાં બે વિકેટ લીધી હતી.જ્યારે ગત રમાયેલી ટૂર્નામેન્ટમાં નટરાજને 16 મેચમાં 16 વિકેટ લીધી હતી.