વિમ્બલડનના પ્રથમ રાઉન્ડમાં ઉતરવાની સાથે તેમજ તે જીત્યા બાદ જોકોવિચે 2 રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.જેમા ડિફેન્ડિંગ ચેમ્પિયન જોકોવિચે પ્રથમ રાઉન્ડમાં દક્ષિણ કોરિયાના ખેલાડી સૂન વૂ ક્વોનને 4 સેટમાં હરાવી બીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યુ હતુ,જ્યારે 6 વખતના વિમ્બલડન ચેમ્પિયન જોકોવિચે 6-3,3-6,6-3,6-4થી જીત મેળવી હતી.આમ જોકોવિચે આ મેચ જીતવાની સાથે ચારેય ગ્રાન્ડસ્લેમમાં 80 મેચ જીતવાની સિદ્ધિ પૂર્ણ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.આ સિવાય રોજર ફેડરર 3 ગ્રાન્ડસ્લેમમાં આ સિદ્ધિ મેળવી ચૂક્યો છે.
Error: Server configuration issue
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved