Error: Server configuration issue
દેશમા સિંગલ ડોઝથી પણ કોરોના સામે કારગર સાબીત થયેલી જોન્સન એન્ડ જોન્સનની વેકસીનની બ્રીજીંગ ટ્રાયલ શરૂ કરવામાં આવશે.આમ અન્ય દેશોમાં જે રીતે ટ્રાયલ થઈ છે તેને અને ભારતમાં અંતિમ તબકકાની ટ્રાયલ વચ્ચે ગેપ પૂરાશે.જેમાં સફળતા મળતાની સાથે જ ઈમરજન્સી ઉપયોગને મંજુરી મળી જશે.આમ અમેરિકાની આ ડ્રગ એન્ડ હેલ્થ કેર જાયન્ટસ કંપની ભારતમાં જ તેની વેકસીન ઉત્પાદીત કરવા માંગે છે અને એક વખત તે સફળ થાય તો વર્તમાન સમયની ડબલ ડોઝની મુશ્કેલી દૂર થશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved