લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / કે.એલ રાહુલે ટી-20માં સૌથી ઝડપી 5000 રન પૂરા કરનારો ભારતીય ખેલાડી બન્યો

પંજાબ કિંગ્સના કેપ્ટન કે.એલ રાહુલે ટી-20માં સૌથી ઝડપી 5000 રન કરતાં બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીના રેકોર્ડને તોડયો છે.જેમાં વિરાટ કોહલીએ ટી-20માં 5000 રન પૂરા કરવામાં 167 ઇનિંગ્સ લીધી હતી,જ્યારે કે.એલ રાહુલે 143 ઇનિંગ્સ લીધી છે.આમ રાહુલે આઇ.પી.એલમાં 76 ઇનિંગ્સમાં બે 2 સદી અને 23 અડધી સદીની મદદથી 2808 રન કરી ચૂક્યો છે,જ્યારે કોહલી 187 ઇનિંગ્સમાં 5949 રન સાથે ટોપ સ્કોરર છે.આમ વર્તમાન સીઝનમાં રાહુલે 4 મેચમા 161 રન કર્યા છે.આમ પંજાબ તેની ચાર મેચમાંથી ત્રણ મેચ હારી ગઈ છે.