લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી કોરોનાગ્રસ્ત થયા

કર્ણાટકનાં મુખ્યમંત્રી બી.એસ યેદીયુરપ્પા બીજીવાર કોરોનાની ઝપટમાં આવ્યા બાદ કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી કોરોનાગ્રસ્ત બન્યા છે.આ સિવાય યુ.પીમાં કોરોના વિસ્ફોટ થયો છે.જેમાં ઉતરપ્રદેશની રાજધાની લખનૌમાં વધતા જતાં કોરોના કેસોથી યુ.પી ડી.જી.પી એસ.સી અવસ્થી,અપર મુખ્ય સચિવ સુચના નવનીત સહગલ અને ડી.એમ અભિષેક પ્રકાશ કોરોના પોઝીટીવ જાહેર થયા છે.આમ આ તમામ ઓફીસરોએ ખુદને હોમ આઈસોલેટ કર્યા છે.ત્યારે રોશન જેકબને લખનૌના કાર્યવાહક ડી.એમ બનાવવામાં આવ્યા છે.