લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટકના બેંગલુરૂમાં 60 પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા

દેશમાં જાણે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ લોકો કોરોનાનાં ભોગ બની રહ્યા છે.ત્યારે આઈ.આઈ.ટી રૂડકીમાં એકસાથે 89 જેટલા છાત્રો સંક્રમિત બન્યા છે.તેમજ બેંગલુરૂમાં 60 જેટલા પોલીસકર્મીઓ પણ એકસાથે કોરોનાની ઝપેટમાં આવ્યા છે.ત્યારબાદ સંસ્થાનનાં વહીવટી તંત્રે ઘરે ગયેલા છાત્રોના પરત ફરવા પર પ્રતિબંધ લાદી દીધો છે.તેમજ આ બધા છાત્રોનો કોવીડ કેર સેન્ટરમાં ઉપચાર થઈ રહ્યો છે.