લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કુંભમેળામાં સંતોની છાવણીમાં કોરોના પોઝિટિવ સંતોની સંખ્યા 40 થઈ ગઈ

હરિદ્વારમાં ચાલી રહેલો કુંભમેળો સુપર સ્પ્રેડર બની જાય તેવુ લાગી રહ્યુ છે.ત્યારે અહી રોજના પાંચ થી છ સંતો કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે. ત્યારે અત્યારસુધીમાં 40 જેટલા સંતોને કોરોના થયો છે.આમ કુંભના કારણે અલગ-અલગ 13 અખાડાઓની છાવણીઓમાં દેશભરના હજારો સંતો રોકાયા છે.જ્યાં સંતોના દર્શન કરવા માટે હજારો ભાવિકો રોજ આવી રહ્યા છે.આવા સંજોગોમાં મોટાપાયે કોરોના વિસ્ફોટ થવાનો ડર જોવા મળી રહ્યો છે.