લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની સેટ પરીક્ષા આગામી 26 સપ્ટેમ્બરે યોજાશે

સ્ટેટ એલિજીબિલિટી ટેસ્ટની પરીક્ષા આગામી 26 સપ્ટેમ્બરના રોજ થશે.જે પરીક્ષા માટે 17 મે થી 10 જૂન દરમ્યાન ઓનલાઈન અરજી કરી શકાશે.26 સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર અને ગોવામાં મળી કુલ 15 કેન્દ્રો પર આ પરીક્ષા થશે.જે પરીક્ષા સંદર્ભેની વધુ માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ છે તેવી માહિતી પુણે યુનિવર્સિટીએ આપી છે.આમ ગયા વર્ષે લોકડાઉન અને કોરોનાના પ્રકોપને કારણે સેટ પરીક્ષા પાછળ ધકેલાઈ હતી. આમ યુજીસીની મહારાષ્ટ્ર અને ગોવા રાજ્ય માટે સીઈટીની પરીક્ષા સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી દ્વારા લેવામાં આવે છે.આમ અત્યારસુધીમાં કુલ 36 વાર સેટ પરીક્ષા લેવાઈ છે.