લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન 31 મે સુધી લંબાવ્યુ, રસીકરણ વર્તમાન સમયમાં સ્થગિત કરાયું

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરની ચેન તોડવા માટે 31 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે તે સાથે જરૂરી સેવાઓ માટે છૂટ આપવામાં આવશે.આમ રાજ્યમાં 10 મે સુધી કોરોના કેસમાં ઘટાડો થયો હતો.ત્યારબાદ સંક્રમણનો આંકડો ફરીથી વધવા લાગ્યો છે.ત્યારે સરકારે રાજ્યમાં લોકડાઉન લંબાવ્યુ છે.આમ 11 મેથી ફરીથી નવા કેસોની સંખ્યા 40 હજારને પાર થઈ ગઇ છે.ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકોના રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાને હાલ પુરતો રોક્યો છે.