લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 55,411 કેસ નોધાયા,309 લોકોના મોત થયા

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.ત્યારે દરરોજ દર્દીઓ અને મૃતકોની સંખ્યા વધી રહી છે.જેથી રાજ્ય સરકાર વીકેન્ડ લોકડાઉન બાદ 8 અથવા 14 દિવસનું લોકડાઉન મૂકવા વિચારી રહી છે.જેમાં મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા ૫૫,૪૧૧ કેસ નોંધાયા છે અને ૩૦૯ દર્દીઓના મોત થયા છે.જ્યારે ૫૩,૦૦૫ દર્દીઓ સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.આમ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના 5,36,682 સક્રીય દર્દીઓ છે.આમ રાજ્યમાં કોરોનાની ચેઈન તોડવા માટે ચુસ્તપણે નિયમોનું પાલન કરવાની અપીલ રાજ્યના આરોગ્ય પ્રધાને કરી હતી.