Error: Server configuration issue
મહારાષ્ટ્રમા કોરોના વાઈરસના કેસો સતત વધી રહ્યા છે.ત્યારે સરકાર અવઢવમા મૂકાઈ છે.ત્યારે મહારાષ્ટ્રમા કોરોનાના નવા 63,294 દર્દીઓ નોંધાયા હતા,જ્યારે 349 દર્દીઓના મોત થયા હતા.આ સિવાય ૩૪,૦૦૮ દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ થયા છે.આમ મહારાષ્ટ્રમાં અત્યારસુધી કોરોનાગ્રસ્તોની સંખ્યા 34,07,245 થઈ છે,જ્યારે મરણાંકની સંખ્યા 57,987 થઈ છે.આમ આ સિવાય મુંબઈ,પુણે,થાણે,નાગપુર,અહમદનગર, ઔરંગાબાદ,બીજડ,નાંદેડ,લાતુર,ભંડારામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધુ હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved