લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રના નવા ગૃહમંત્રી તરીકે દિલીપ વળસે પાટીલ નિયુક્ત થયા

મહારાષ્ટ્રના ગૃહપ્રધાન તરીકે અનિલ દેશમુખે રાજીનામું આપતા નવા ગૃહમંત્રી તરીકેની જવાબદારી શરદ પવારના વિશ્વાસુ દિલીપ વળસે પાટીલને સોંપવામાં આવી છે.દિલીપ વળસે પાટીલ અત્યારસુધી ઉધ્ધવ ઠાકરેની સરકારમાં અન્ન અને ઔષધ તેમજ કામગાર ખાતાના પ્રધાન તરીકેની જવાબદારી સંભાળતા હતા.પરંતુ દેશમુખે રાજીનામું આપતા તેમને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે.