લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 48,700 કેસ નોધાયા,જ્યારે 524 લોકોના મોત થયા

મુંબઇ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના નવા દર્દીઓ અને કોરોનાથી મુક્ત થવાની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે.ત્યારે રાજ્ય સરકારે સુરક્ષિત અંતર,મોઢા પર માસ્ક પહેરો,હાથ ધોવો,વગર કામે ઘરની બહાર નીકળવુ નહીં જેવા નિયમોનું કડક રીતે પાલન થશે તો જ કોરોના સામેની લડત જીતી જવાશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.આમ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 48,700 કેસો નોંધાયા છે,જ્યારે 524 દર્દીઓના પ્રાણ કોરોનાએ લીધા છે.