લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈમાં માસ્ક વિના ફરતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોધાયો

માસ્ક પહેર્યા વિના શહેરના જાહેર સ્થળોએ આવ-જા કરતા લોકો સામે એકધારા પગલાં લેવાયા બાદ આવા ગુના કરનારાઓની સંખ્યામાં ઘટાડો થયો છે.આમ શહેરના વિવિધ રેલવે સ્ટેશનો પર બી.એમ.સી,મુંબઈ પોલીસ તેમજ વોલંટિયર્સ દ્વારા લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ કરાતો હતો.ત્યારે હવે આ નિયમ ભંગ કરનારાઓની સંખ્યા ઘટીને 3500ની આસપાસ આવી ગઈ છે.ત્યારે તાજેતરમાં 11 એપ્રિલે જાહેર સ્થળોએ માસ્ક વિના પકડાયેલા 3672 લોકો પાસેથી રૂ.7.34 લાખનો દંડ વસુલાયો હતો.