લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈના નાગરિકો માટે આગામી ઓગસ્ટ માસ સુધી પાણીનો પુરવઠો ઉપલબ્ધ

મુંબઈને પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે તમામ સાતેય જળાશયો પાસે 4,50,928 મિલિયન લીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.જ્યારે દરરોજ 2850 મિલિયન લીટર પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે.જેથી ઉપલબ્ધ પાણીનો પુરવઠો જોતા વર્તમાનમાં મુંબઈમાં ઓગસ્ટ મહિના સુધી ચાલે એટલો પાણી પુરવઠો છે.આમ મુંબઈના મોડકસાગર,તાનસા,તુલસી,વિહાર,અપર વૈતરણા,ભાતસા અને મડિલ વૈતરણા એમ મળીને સાતેય જળાશયમાંથી મુંબઈના નાગરિકોને પાણી પુરવઠો મુંબઈ મહાનગરપાલિકા આપે છે.