Error: Server configuration issue
આઇ.પી.એલની શરૂઆતને ગણતરીના દિવસો બાકી છે,ત્યારે રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં કોરોના વાયરસની એન્ટ્રી થઇ છે.જેમાં મુંબઇ ઇન્ડિયન્સના વિકેટકીપર સલાહકાર અને ખેલાડી શોધનારા કિરણ મોરે કોરોના પોઝિટિવ આવ્યા છે.જેઓ વર્તમાન સમયમાં આઇસોલેશનમાં છે.આમ આઇ.પી.એલની શરૂઆત આગામી ૯ એપ્રિલથી થશે અને આ સિઝનની પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved