લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઓડિશા રાજ્યમાં 1000 બેડની બે મોટી હોસ્પિટલો બનાવવામાં આવશે

સમગ્ર દેશમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે.ત્યારે ઓડિશા સરકારે વધતાં જતાં કોરોનાના કેસોને ધ્યાને લઈને રાજ્યમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે દેશની પ્રથમ બે મોટી હોસ્પિટલો બનાવવાનો નિર્ણય લીધો છે.જેમાં આ હોસ્પિટલોમાં 1000 બેડ હશે.જેને રાજધાની ભુવનેશ્વરમાં બનાવવામાં આવશે.આમ મુખ્યમંત્રી ઓફિસના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટને ઓડિશા માઇનિંગ કોર્પોરેશન અને મહાનંદી કોલફિલ્ડ્સ લિમિટેડ દ્વારા ભંડોળ આપવામાં આવશે.આમ આવું કરનારૂ ઓડિશા દેશનું પ્રથમ રાજ્ય બનશે.