લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / પેટ્રોલ-ડીઝલ ફરી રૂા.90 પ્રતિલીટર નજીક પહોચ્યા

દેશમાં પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારામાં એક દિવસના વિરામ બાદ આજે ફરી પેટ્રોલમાં 28 પૈસા જ્યારે ડીઝલમાં 37 પૈસાનો ભાવવધારો થયો છે.ત્યારે આજે રાજકોટમાં પેટ્રોલ રૂા.89.18 પ્રતિલીટર અને ડીઝલ 89.11 પ્રતિલીટર પર વેચાઈ રહ્યું છે.જ્યારે મુંબઈમાં પેટ્રોલ રૂા.98.65 અને ડીઝલ 90.11 પર પહોંચ્યું છે.