લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ફાઇઝરની રસી 12 થી 16 વર્ષના બાળકોને આપવા માટે આવતા સપ્તાહે મંજૂરીની શક્યતા

યુએસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને 12 વર્ષ કે તેથી વધુ વયના બાળકો માટે ફાઇઝરની કોરાના રસીને આગામી અઠવાડિયે મંજૂરી આપે તેવી શક્યતા છે.આમ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત અગાઉ રસીનો ડોઝ આપવાની પ્રક્રિયા શરૂ કરાય તેવી શક્યતા છે.આમ સેન્ટર્સ ફોર ડિસીજ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન કમિટીની ભલામણ સ્વીકારે પછી જ ડોઝ શરૂ કરી શકાશે.જેમાં આ પગલું આગામી થોડા દિવસમા પૂર્ણ થઇ શકશે.આમ ફાઇઝરે 12 થી 15 વર્ષના 2260 જેટલા સ્વયંસેવકો પર રસીનો અભ્યાસ કરીને માર્ચમાં પ્રાથમિક પરિણામો જાહેર કર્યા હતા.આમ નાની વયના બાળકો માટે રસીની મંજૂરી માગી રહી હોય તેવી ફાઇઝર સિવાય અન્ય એક કંપની મોડર્નનાની રસી પણ આવતા મહિના સુધી બજારમાં આવી શકે તેમ છે.