લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / વડાપ્રધાન બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના સમાધિસ્થળે પહોચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્તમાન સમયમા બાંગ્લાદેશની મુલાકાતે ગયેલા છે.ત્યારે આજે તેઓ ગોપાલગંજ જિલ્લાના તુંગીપારામાં બાંગ્લાદેશના સર્જક અને પ્રથમ વડાપ્રધાન શેખ મુજીબુર રહેમાનના સમાધિસ્થળે પહોંચીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.જ્યાં મોદીએ અહીંની નોંધમાં બાંગ્લાદેશના સર્જનમાં બંગબંધુની ભૂમિકાને વંદના કરી હતી અને ભારતના ખરા મિત્ર ગણાવ્યા હતા.આમ મોદી આજે બપોરે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિને મળનાર છે.ત્યારબાદ તેઓ સાંજે ભારત આવવા રવાના થઇ જશે.આમ બાંગ્લાદેશના સર્જનના 50 વર્ષની ઉજવણીમાં વડાપ્રધાન સામેલ થયા હતા.