લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પંજાબના મુખ્યમંત્રીના સલાહકાર પ્રશાંત કિશોર બન્યા – કેબિનેટ મંત્રીનો દરજ્જો

વડાપ્રધાન મોદી બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સલાહકાર તરીકે ફરજ નિભાવી ચૂકેલા ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે પોતાના રાજકીય સલાહકાર બનાવ્યાની જાહેરાત કરીને તેમને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવાની વાત કહી હતી.આમ પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે.આમ વર્ષ 2017માં પ્રશાંત કિશોર જ ચૂંટણી રણનિતીના ઘડવૈયા હતા અને રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનાવી હતી.