લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાજકોટની સ્કૂલમાં 200 બેડની હોસ્પિટલમાં દર્દીઓને સારવાર સહિતની સેવાઓ ફ્રી મળશે

કોરોના મહામારીમાં દર્દીઓને હોસ્પિટલમાં બેડ મળી રહ્યાં નથી ત્યારે આ સ્થિતિમાં દર્દી નારાયણની સેવા કરવા માટે સૌરાષ્ટ્રનાં ઉદ્યોગપતિઓ,શૈક્ષણિક સંસ્થાઓ અને એન.જીઓ 10 દિવસમાં રાજકોટમાં 200 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવા જઇ રહ્યું છે.જેમાં દર્દીઓને સારવાર,દવા અને જમવા સહિતની સુવિધા વિનામૂલ્યે મળશે.