લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રજનીકાન્તે તમિલનાડુ મુખ્યમંત્રી રાહત કોષમાં 50 લાખ રૂપિયા આપ્યા

કોરોના વાયરસની બીજી લહેર ભારત માટે ઘાતક નીવડી રહી છે.ત્યારે પ્રભાવિત થયેલા લોકોને મદદ માટે સરકારની સાથે-સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પણ પ્રયાસ કરી રહ્યા છે.જેમાં દક્ષિણના સુપરસ્ટાર રજનીકાન્તનું નામ પણ સામેલ થઇ ગયું છે.જેઓએ કોરોના વાયરસ સામે જંગ લડવા માટે રૂ.50 લાખ તામિલનાડુ મુખ્યમંત્રી રાહત કોષમાં જમા કરાવ્યા છે.