લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / શેરબજારમા સેન્સેકસમાં 80 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો

મુંબઈ શેરબજારમાં વર્તમાનમાં તેજીનો ઝોક જોવા મળ્યો હતો.ત્યારે સેન્સેકસમાં 80 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો.જેમાં ઈન્ડુસઈન્ડ બેન્ક,મારૂતી,નેસલે,પાવર ગ્રીડ,રીલાયન્સ,ટાટા મોટર્સ,બજાજ ફાઈનાન્સ,એચડીએફસી બેંક,ડીવીઝ લેબ સહિતના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો,જયારે બીજીતરફ ઈન્ફોસીસ,લાર્સન,સ્ટેટ બેંક,ટાઈટન,ડો.રેડ્ડી,હિન્દાલકો,પંજાબ નેશનલ બેંક સહિતના શેરો નબળા જોવા મળ્યા હતા.ત્યારે સેન્સેકસમાં 80 પોઈન્ટના ઉછાળાથી 61,840 રહ્યો હતો જે ઉંચામાં 61,965 અને નીચામાં રહ્યો હતો.આ સિવાય નિફટી 24 પોઈન્ટ ઉંચકાઈને 18,289 રહી હતી,જ્યારે ઉંચામાં 18,323 અને નીચામાં 18,211 જોવા મળી હતી.