લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડાની 200 વિકેટ અનોખી સિદ્ધિ

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડાની ટેસ્ટમાં 200 વિકેટ પુરી થઈ છે.તેમણે 44મી મેચ અને 8154 બોલે આ સિદ્ધિ મેળવી છે.આમ તેઓએ સૌથી ઓછા બોલમાં 200 વિકેટ લેવાની બાબતે ત્રીજા નંબરે છે.આમ વકાર યુનુસે 7730 બોલ પર આ રેકોર્ડ બનાવ્યો હતો.