લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / તાઈવાનમાં હાઈસ્પીડ ટ્રેન ઉથલી પડતા 36 મુસાફરોના મોત થયા

ટાપુ રાષ્ટ્ર તાઈવાને એક ટ્રેન પાટા પરથી ખડી પડતા 36 મુસાફરોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.આમ તાઈવાનની રેલ દુર્ઘટનાના છેલ્લા 10 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી દુર્ઘટના છે.જેમાં ધ 408 ટોકીયો એકસપ્રેસ જે 350 મુસાફરો સાથે આજે સવારે હુએઈલીન પ્રાંતમાં કવીગશુઈ ટનલ પસાર કરવા જઈ રહી હતી તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં 36 મુસાફરો માર્યા ગયા હતા અને 44 ઘાયલ થયા હતા.જેમાં તાઈવાને દુર્ઘટના બાદ ઈમરજન્સી સેવાને ઝડપથી અમલમાં મુકી દીધી હતી.જેમાં ફાયર વિભાગે કોચમાં ફસાયેલા 80 થી 100 મુસાફરોને બહાર કાઢયા હતા.