લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાના મિસૌરી ખાતે ટ્રેન પાટા પરથી ઉતરી જતાં અનેક લોકોના મોત થયા

અમેરિકાના મિસૌરી ખાતે એક ડમ્પ ટ્રક સાથે અથડાયા બાદ એમટ્રેક ટ્રેન પાટા પરથી ઉતરી જતાં અનેક લોકોના મોત થયા હતા.આ સિવાય 50 લોકો ઘાયલ થયા હતા.જેનુ વર્તમાન સમયમા રેસ્ક્યું ઓપરેશન ચાલી રહ્યું છે.જેમા ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આમ આ ટ્રેનમાં લગભગ 243 મુસાફરો જ્યારે 12 ક્રૂ મેમ્બરો સવાર હતા.