લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સાતમા તબક્કાનું 75 ટકા મતદાન નોધાયું

પશ્વિમ બંગાળ વિધાનસભામાં સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું.જેમાં 34 બેઠકો માટે મતદાન યોજાયું હતું અને 75.06 ટકા મતદાન થયું હતું.આમ 34 બેઠકો માટે 11,373 મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા.આમ મોટાભાગના કેન્દ્રોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું.આ તબક્કાની ચૂંટણીમાં 284 ઉમેદવારોના નસીબ મતપેટીમાં બંધ થયા હતા,જ્યારે 86 લાખ કરતાં વધુ મતદારોએ મતદાન કર્યું હતું. આમ સાતમા તબક્કાની ચૂંટણી માટે કેન્દ્રીયદળોની 796 જેટલી કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી.